વિદ્યાર્થીની સિદ્ધિઓ

ગૃહપૃષ્ઠ > વિદ્યાર્થી ખંડ > વિદ્યાર્થીની સિદ્ધિઓ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત ઉત્સાહિત રહે છે. તેમના ઉત્સાહ માં ઉમેરો કરવા માટે, કોલેજ તેમને પ્રોત્સાહિત કરી અને યોગ્ય ઘડતર થકી તેમનામાં રહેલી પ્રતિભા ને ખીલવી પ્રગતિના પંથે દોરે છે .ઉદાહરણરૂપે અમુક ઉત્સાહિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક, સહઅભ્યાસિક અને રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં મેળવેલ સિદ્ધિ નું વર્ણન નીચે મુજબ છે.

શૈક્ષણિક સિદ્ધિ
ક્રમ નં. નામ વર્ષ વર્ગ સિદ્ધિ ગુણાંક
1 પટેલ અંકિતકુમારી શરદભાઇ 2018-19 એફ.વાય.બી.એસસી. રસાયણશાસ્ત્રમાં ટોપર 75.50%
2 ગણવીત કિંજલ ભરતભાઈ 2018-19 એફ.વાય.બી.એસસી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 68.20%
3 સતીયા દર્શન સુરેશભાઇ 2018-19 એફ.વાય.બી.એસસી. વનસ્પતિશાસ્ત્રમાં ટોપર 73.60%
4 પટેલ હેતાળ રમેશભાઈ 2018-19 એફ.વાય.બી.એસસી. ગણિતમાં ટોપર 74.50%
5 પટેલ કાજલબેન પ્રવીણભાઈ 2018-19 એસ.વાય.બી.એસ.સી. રસાયણશાસ્ત્રમાં ટોપર 85.20%
6 ભોયા રતુ જાનુભાઇ 2018-19 એસ.વાય.બી.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 78.40%
7 પટેલ અંજલિ જયંતીભાઇ 2018-19 એસ.વાય.બી.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 78.40%
8 પટેલ પ્રિયંકા ભરતભાઈ 2018-19 ટી.વાય.બી.એસ.સી. રસાયણશાસ્ત્રમાં ટોપર 80.90%
9 ગણવીત દર્શન જીતેન્દ્રભાઇ 2018-19 ટી.વાય.બી.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 70.90%
10 પટેલ ક્રિનાલબેન મનીષભાઇ 2018-19 એમ.એસ.સી. ભાગ 1 રસાયણશાસ્ત્રમાં ટોપર 69.15%
11 ગાંવિત સ્મિતા લક્ષમણભાઇ 2018-19 એમ.એસ.સી. ભાગ 1 માઇક્રોબાયોલોજીમાં ટોપર 75.00%
12 પટેલ કાજલબેન પ્રવીણભાઈ 2017-18 એફ.વાય.બી.એસસી. રસાયણશાસ્ત્રમાં ટોપર 79.50%
13 ભોયા રતુભાઇ જાનુભાઇ 2017-18 એફ.વાય.બી.એસસી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 78.20%
14 પટેલ પ્રિયંકાબેન ભરતભાઈ 2017-18 એસ.વાય.બી.એસ.સી. રસાયણશાસ્ત્રમાં ટોપર 87.70%
15 ગણવીત દર્શન જીતેન્દ્રભાઇ 2017-18 એસ.વાય.બી.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 78.90%
16 પટેલ પ્રીતેશ મુકેશભાઈ 2017-18 ટી.વાય.બી.એસ.સી. રસાયણશાસ્ત્રમાં ટોપર 80.50%
17 ગાંવિત સ્મિતા લક્ષમણભાઇ 2017-18 ટી.વાય.બી.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 72.30%
18 પટેલ પ્રિયંકા ભરતભાઈ 2016-17 એફ.વાય.બી.એસસી. રસાયણશાસ્ત્રમાં ટોપર 80.57%
19 દેશમુખ અંજલીબેન જયંતીભાઈ 2016-17 એફ.વાય.બી.એસસી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 80.00%
20 પટેલ પ્રિતેશકુમાર મુકેશભાઈ 2016-17 એસ.વાય.બી.એસ.સી. રસાયણશાસ્ત્રમાં ટોપર 80.81%
21 ગણવીત સ્મિતા લક્ષ્મણભાઈ 2016-17 એસ.વાય.બી.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં ટોપર 80.09%
રમત સિદ્ધિ
ક્રમ નં. શૈક્ષણિક વર્ષ‌‌‌ પ્રતિયોગિતાનું નામ વિદ્યાર્થીનું નામ સિદ્ધિ
1 2019-20 વી.એન.એસ.જી.યુ. સુરત ઇન્ટરકોલેજિએટ ટૂર્નામેન્ટ રાહુલકુમાર આર. પટેલ વી.એન.એસ.જી.યુ. નું પ્રતિનિધિત્વ કરવા સમગ્ર ભારતની આંતર કોલેજીય સ્પર્ધા (યોગાસન) માટે પસંદગી પામ્યા
2 2018-19 વી.એન.એસ.જી.યુ. સુરત ઇન્ટરકોલેજિએટ ટૂર્નામેન્ટ સૌરભકુમાર એમ.પટેલ દ્વિતિય સ્થાન- સિલ્વર મેડલ (શોટ પુટ)
2nd Place- Silver Medal (Discus Throw)
3 2018-19 ખેલમહાકુંભ 2018 જીલ્લા કક્ષા સૌરભકુમાર એમ.પટેલ દ્વિતિય સ્થાન- સિલ્વર મેડલ (શોટ પુટ)
2nd Place- Silver Medal (Discus Throw)
4 સુનૈનાબેન એન. પટેલ પ્રથમ સ્થાન (યોગા)
5 સૌરભકુમાર એમ.પટેલ પ્રથમ સ્થાન (શોટ પુટ)
1st Place (Discus Throw)
6 વિકાસભાઇ આર. ભુસાર દ્વિતિય સ્થાન (હાઇ જમ્પ)
7 પ્રકાશ એમ. ગણવીત પ્રથમ સ્થાન (૮૦૦ મીટર દોડ)
દ્વિતિય સ્થાન ( ૧૫૦૦ મીટર દોડ)
8 2018-19 ખેલ મહાકુંભ 2018 તાલુકા કક્ષાએ બ્રિજલ એમ.પટેલ દ્વિતિય સ્થાન (ચેસ)
9 અમૃત આર. ઠાકરીયા દ્વિતિય સ્થાન (ચેસ)
10 સુજીત ડી.પટેલ દ્વિતિય સ્થાન (ચેસ)
11 એસઆરવી ગર્લ્સ ટીમ પ્રથમ સ્થાન (ખો-ખો)
12 એસઆરવી બોયઝની ટીમ દ્વિતિય સ્થાન (ટગ ઓફ વોર)
13 2017-18 વી.એન.એસ.જી.યુ. સુરત ઇન્ટરકોલેજિએટ ટૂર્નામેન્ટ સૌરભકુમાર એમ.પટેલ દ્વિતિય સ્થાન- સિલ્વર મેડલ (શોટ પુટ)
3rd Place- Bronze Medal (Discus Throw)
14 2017-18 ખેલ મહાકુંભ 2017 જીલ્લા કક્ષાએ સૌરભકુમાર એમ.પટેલ દ્વિતિય સ્થાન- સિલ્વર મેડલ (શોટ પુટ)
2nd Place- Silver Medal (Discus Throw)
15 નમ્રતા એમ.ગનવીત દ્વિતિય સ્થાન (આર્ચરી)
16 બ્રિજલબેન એમ.પટેલ તૃતીય સ્થાન (ચેસ)
17 2017-18 ખેલ મહાકુંભ 2017 તાલુકા કક્ષાએ સૌરભકુમાર એમ.પટેલ પ્રથમ સ્થાન (શોટ પુટ)
18 અમૃત આર. ઠાકરીયા પ્રથમ સ્થાન (૪૦૦ મીટર દોડ)
19 બ્રિજલબેન એમ.પટેલ દ્વિતિય સ્થાન (ચેસ)
20 કિશોર પી. કહોડોલિયા દ્વિતિય સ્થાન (ચેસ)
21 એસઆરવી ગર્લ્સ ટીમ પ્રથમ સ્થાન (ખો-ખો)
22 2016-17 વી.એન.એસ.જી.યુ. સુરત ઇન્ટરકોલેજિએટ ટૂર્નામેન્ટ સૌરભકુમાર એમ.પટેલ તૃતીય સ્થાન - બ્રોન્ઝ મેડલ (શોટ પુટ)
23 2016-17 ખેલ મહાકુંભ 2016 જીલ્લા કક્ષા પ્રિતેશભાઇ એમ.પટેલ દ્વિતિય સ્થાન (૮૦૦ મીટર દોડ)
24 2016-17 ખેલ મહાકુંભ 2016 તાલુકા કક્ષાએ એસઆરવી ગર્લ્સ ટીમ દ્વિતિય સ્થાન (ખો-ખો)
25 પ્રિતેશભાઇ એમ.પટેલ પ્રથમ સ્થાન (૮૦૦ મીટર દોડ)
પુરસ્કારો અને સિદ્ધિ

એફ.એન.આર.આઈ.એન.એન.પી.પી. -2019 (ફન્ડામેન્ટલ ઓફ ન્યુક્લિયર રિએક્ટર એન્ડ ઇન્ડિયન ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ) - વલસાડ બી.કે.એમ સાયન્સ કોલેજમાં 25 સપ્ટેમ્બર 2019 ના રોજ રાજ્ય કક્ષાના સેમિનાર યોજાયો હતો. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના છ વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રના રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લીધો હતો. સેમિનાર ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો, અને તેનો હેતુ સામાજિક કલ્યાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા વિવિધ ટેકનોલોજી આધારિત વિચારોને પ્રકાશિત કરવાનો હતો. કોલેજના F.Y.B.Sc./S.Y.B.Sc. વિદ્યાર્થીઓ અન્ય કોલેજના અનુસ્નાતક વિદ્યાર્થીઓ સમકક્ષ પોસ્ટર અને પ્રેઝન્ટેશન ની સ્પર્ધા માં ભાગ લીધો હતો. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના ત્રણ વિદ્યાર્થીઓ: નિધિ ગરાસીયા (એસ.વાય.), સોનલ પટેલ (એસ. વાય.), અવની આહિર (એફ.વાય.) પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

Gallery