શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ એ કાર્યરત થવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. તે પોતાના કર્મચારીઓને ઘણા લાભો આપવાની સાથે કાર્ય કરવા માટે ઉત્કૃષ્ટ વાતાવરણ પૂરું પાડે છે જેથી જ્ઞાનની વૃદ્ધિ અને યોગ્ય વિકાસ થઇ શકે.
સેવાના મૂલ્ય અને સહયોગનો ભાવ મૂળમાં રાખી, તે યોગ્ય કાર્ય સુલભ વાતાવરણ પૂરું પાડે છે જેમાં ઉત્કૃષ્ટ લાયકાત ધરાવતા અને મહેનતુ કાર્યકરો નો સમૂહ હર હંમેશ સર્વશ્રેષ્ટ પ્રદર્શન માટે તતપર રહે છે.
ો તમે આ સંસ્થા સાથે જોડાવવા ઇચ્છતા હોવ તો તમારો બાયો ડેટા vidyapeeth.adm@gmail.com પર ઇમેઇલ કરો, યોગ્ય પદ ખાલી પડતા સંસ્થા દ્વારા તમને સંપર્ક સાધવામાં આવશે. vidyapeeth.adm@gmail.com
કરંજવેરી, કાંગવી રોડ,
ધરમપુર - ૩૯૬૦૫૧, જિલ્લો – વલસાડ,
ગુજરાત, ભારત